Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : New captains of Jamnagar announced, Monika Vyas elected as first mayor

VIDEO : જામનગરના નવા સુકાનીઓ જાહેર, પ્રથમ મેયર તરીકે મોનીકા વ્યાસની વરણી થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જામનગર મહાનગરપાલિકાને આજે નવા પદાધિકારીઓ મળ્યા છે. જામનગર મનપાના પ્રથમ મેયર તરીકે મોનીકા વ્યાસની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર પદે રાકેશ ડેરની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરેન મોનાણીને જવાબદારી સોંપવામાં આવી છે. શાસકપક્ષના નેતા તરીકે અમર મોદીની નિમણૂક કરવામાં આવી છે, તો દંડક તરીકે પ્રવિણાબેન રૂપડીયાને જવાબદારી આપવામાં આવી છે. નવા પદાધિકારીઓની પસંદગી બાદ ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના વિકાસને વધુ ગતિ આપવા નવા હોદેદારો મહત્વપૂર્ણ નિર્ણયો લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

App Store