Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Farmers in Jamnagar are upset due to increase in petrol and diesel prices, the public took this big decision

VIDEO: Jamnagarમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી ખેડૂતો બેહાલ, જનતાએ લીધો આ મોટો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જામનગરમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને લઈને સ્થાનિક લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. કેટલાક લોકોએ વર્તમાન સ્થિતિને વૈશ્વિક અસ્થિરતાનું પરિણામ ગણાવી છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ સમય અત્યંત કપરો સાબિત થઈ રહ્યો છે. મોંઘવારીના આ ડબલ મારથી પરેશાન જામનગરવાસીઓએ હવે વધતા જતા ઘરના ખર્ચ પર નિયંત્રણ મેળવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. લોકોએ પોતાના વાહનોનો વપરાશ મર્યાદિત કરીને સ્વયંભૂ જ પેટ્રોલ-ડીઝલની બચત કરવાનું શરૂ કરી દીધું છે, જેથી બજેટ સંતુલિત રાખી શકાય.

App Store