Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : VIDEO: Forest department on alert over lion deaths, 32-member team starts investigation

VIDEO: સિંહોના મોત મામલે વન વિભાગ એલર્ટ, 32 સભ્યોની ટીમ તપાસમાં લાગી

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સિંહોના મોત મામલે વન વિભાગ એલર્ટ મોડમાં છે. 2 ડોક્ટર સહિત વિભાગની 32 સભ્યોની ટીમ તપાસ કરી રહી છે. આ સિવાય જામવાળા રેન્જમાં વનતારાની ટીમ પણ પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં સિંહનું મોત નિયોનિયાથી થયું હોવાનું ખુલ્યું છે.

App Store

જોકે, ત્યારબાદ અન્ય કોઈ સિંહના મોતની ઘટના સામે આવી નથી. પૂર્વ આરએફઓ અને ત્રણ ફોરેસ્ટ પણ આ તપાસમાં જોડાશે. વન વિભાગ દ્વારા સિંહોની સ્થિતિનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે.