VIDEO: અમરેલી અને ગીર-સોમનાથ બેબેસિયોસથી થયેલા સિંહબાળના મોત બાદ યુદ્ધના ધોરણે તંત્ર કામે લાગ્યું
સોર્સ : GSTV
અમરેલી અને ગીર-સોમનાથમાં બેબેસિયોસથી થયેલા સિંહબાળના મોત બાદ યુદ્ધના ધોરણે તંત્ર કામે લાગ્યું છે...ફરી એક વખત વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, અમરેલીના બાબરકોટના આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં કડક મોનિટરિંગ થઈ રહ્યું છે...સાથે જ કહ્યું કે, ટ્રાન્સમિશન અટકાવવા માટે લેવાયેલા પગલાંથી રાહતની વાત એ છે કે કોઈ નવો કેસ સામે આવ્યો નથી..સ્થિત નિયંત્રણમાં છે અને બે દિવસમાં મૃતસિંહ બાળનો રિપોર્ટ પણ આવી જશે....

