Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Talala MLA Bhaga Barad's controversial statement; 'If you vote for Congress, my doors will be closed'

VIDEO: Gir Somnath / તાલાલાના ધારાસભ્ય ભગા બારડનું વિવાદિત નવેદન; ‘જો કોંગ્રેસને મત આપશો તો મારા દરવાજા બંધ’, આહીર સમાજને ખુલ્લી ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા તાલાલાના ધારાસભ્ય ભગા બારડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. આ વખતે તેમણે આહીર સમાજને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો સમાજ કોંગ્રેસને મત આપશે તો તેમના ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે.ભગા બારડે ભારપૂર્વક કહ્યું કે, તેમના માટે સમાજ નહીં પણ પક્ષ સર્વોપરી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગા બારડ અગાઉ સમાજની દુહાઈ દઈને મત માંગતા હતા, પરંતુ હવે તેમના બદલાયેલા સૂરથી 'ધમકી' આપતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ નિવેદનથી સ્થાનિક રાજકારણ અને આહીર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store