Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Locals asked questions about development, MP avoided discussion by raising slogans

VIDEO: Gir Somnath / કદવારમાં સ્થાનિકોએ વિકાસ અંગે પૂછ્યા પ્રશ્નો, સાંસદ રાજેશ ચુડાસમાએ 'ભારત માતાની જય'ના નારા લગાવી વાત ટાળી

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગીર સોમનાથના કદવાર ગામે પહોંચેલા જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. લોકસંપર્ક દરમિયાન જ્યારે સ્થાનિકોએ વિકાસના કામો કે અન્ય પડતર પ્રશ્નો અંગે સાંસદને સવાલ પૂછ્યા, ત્યારે તેઓ મૂંઝવણમાં મુકાયા હતા. પ્રશ્નોનો સીધો જવાબ આપવાને બદલે સાંસદ ચુડાસમાએ ચાલાકીપૂર્વક “ભારત માતાની જય” ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. લોકોના પ્રશ્નોથી બચવા માટે રાષ્ટ્રવાદનો સહારો લેતા સાંસદનો આ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

App Store