Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Gir Somnath - BJP MLA loses his temper while raising water issue

VIDEO : Gir Somnath - પાણીનો મામલો ઉઠાવતા ભાજપના ધારાસભ્યે પિત્તો ગુમાવ્યો, સ્ટેજથી નીચે ઉતરી મહિલાને ધમકાવી

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગા બારડ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયા છે. કદવાર ગામે યોજાયેલી ભાજપની સભામાં જ્યારે એક મહિલાએ પાણીનો પ્રશ્ન ઉઠાવ્યો, ત્યારે ધારાસભ્ય સંયમ ગુમાવી બેઠા હતા. સ્ટેજ છોડીને ધારાસભ્ય સીધા મહિલા પાસે પહોંચી ગયા હતા અને તેને ધમકાવીને બોલતી બંધ કરી દીધી હતી.ચૂંટણી સમયે મત માંગવા ગયેલા ધારાસભ્યનું આ વર્તન ચર્ચાનો વિષય બન્યું છે. એક તરફ ભાજપ 'નારી વંદના' ની વાતો કરે છે, ત્યારે બીજી તરફ તેમના જ ધારાસભ્યનું મહિલા પ્રત્યેનું આવું વલણ અનેક સવાલો ઉભા કરે છે. 

App Store