VIDEO: પાયલ ગોટી લેટર કાંડમાં માનવાધિકાર આયોગનો મોટો ચુકાદો
સોર્સ : gstv
અમરેલીના પાયલ ગોટી લેટર કાંડમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગેરકાયદે ધરપકડ અને પરેડ સહિતના મામલે થયેલી ફરિયાદની સુનાવણી બાદ રાજ્ય સરકારને પાયલ ગોટીને રૂ.7.5 લાખ વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં યોજાયેલી વિશિષ્ટ સુનાવણી દરમિયાન આ મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો હતો. આયોગના નિર્ણય બાદ સમગ્ર મામલે ફરી ચર્ચા તેજ થઈ છે.

