Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat Rain: Heavy rain hits Gujarat, cloud cover persists in 158 talukas, this district received the most rain

Gujarat Rain: ગુજરાતમાં માવઠાનો માર, 158 તાલુકામાં મેઘકહેર યથાવત્, સૌથી વધુ આ જિલ્લામાં વરસાદ વરસ્યો

Timeછેલ્લું અપડેટ : 30 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat Rain: ગુજરાતમાં માવઠાનો માર, 158 તાલુકામાં મેઘકહેર યથાવત્, સૌથી વધુ આ જિલ્લામાં વરસાદ વરસ્યો
સોર્સ : GSTV

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે હજુ 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે ગુરુવારે (30 ઑક્ટોબર) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કુલ 158 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3.19 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

App Store

158 તાલુકામાં કમોસમી વરસાદ
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, આજે રવિવારે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં 158 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ભરુચના હાંસોટમાં 2.48 ઇંચ, ભાવનગરના તળાજામાં 2.44 ઇંચ, ડાંગના સુબિરમાં 2.32 ઇંચ, સુરતના મહુવામાં અને ગાંધીનગરમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

ક્યાં-ક્યાં માવઠું?

ગુજરાતના 158 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3 ઇંચ 2 - image

ગુજરાતના 158 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3 ઇંચ 3 - image

ગુજરાતના 158 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3 ઇંચ 4 - image

ગુજરાતના 158 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3 ઇંચ 5 - image