VIDEO: સરકાર મુશ્કેલ સમયમાં સંપર્કવિહોણા લોકોના પરિવારની સાથે છે: જીતુ વાઘાણી
સોર્સ : gstv
નેપાળમાં આવેલા પૂરની આફતમાં ફસાયેલા ગુજરાતીઓ અંતે મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી. જીતુ વાઘાણીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સંપર્કમાં છે. ગુમ અને સંપર્કવિહોણા લોકોના પરિવાર માટે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરાઈ છે. સરકારે કહ્યું કે, દુઃખની આ ઘડીમાં ગુજરાત સરકાર તમામ પિડિતો અને તેમના પરિવારજનોની સાથે મજબૂતીથી ઊભી છે.

