Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Serious questions raised against local police patrolling after charas is seized again in Dwarka

VIDEO : અતિ સંવેદનશીલ દરિયાકાંઠા પર ડ્રગ્સ માફિયા બેફામ! દ્વારકામાં ફરી ચરસ પકડાતા સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતનું દ્વારકા પંથકના સંવેદનશીલ ગણાતા આ દરિયાકાંઠાના વિસ્તારમાંથી માત્ર ૧૫ દિવસમાં ત્રીજી વખત ચરસનો મોટો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. વારંવાર નશીલા પદાર્થો મળી આવવાથી પોલીસના કડક પેટ્રોલિંગ અને સુરક્ષાના દાવાઓ સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. ડ્રગ્સ માફિયાઓ આટલી હદે બેફામ બનીને અતિ સંવેદનશીલ વિસ્તારમાં કેવી રીતે સક્રિય છે, તે અત્યારે ચર્ચાનો મુખ્ય વિષય છે. વારંવાર ડ્રગ્સના જથ્થા ઝડપાતા સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહયા છે..અતિ સંવેદનશીલ ગણાતા આ દરિયાકાંઠામાં જો સુરક્ષા ચુસ્ત છે, તો ડ્રગ્સનો આટલો મોટો જથ્થો કઈ રીતે ઘુસી રહ્યો છે તે સૌથી મોટો સવાલ છે.

App Store