Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Fresh protest of farmers against bully of GSPL company in Dwarka district

VIDEO: દ્વારકા જિલ્લામા GSPL કંપનીની દાદાગીરી સામે ખેડૂતોનો નવતર વિરોધ

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દ્વારકા જિલ્લામાં જીએસપીએલ કંપનીના દાદાગીરી સામે ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો..કંપનીની ગેસલાઈનના કામના વિરોધમાં ખેડૂતો કલેક્ટર, ધારાસભ્ય, સાંસદસભ્યને પણ રજુઆત કરી ચુક્યા છે..ખેડૂતો કહી રહ્યાં છે કે પહેલા કંપની કાયદાનું પાલન કરે અને સવાલ કરી રહ્યાં છે કે, જમીન અમારી, સરકાર અમારી, પોલીસ અમારી, કલેક્ટર અમારા, ધારાસભ્ય, સંસદ અમારા તો પછી GSPL કંપનીની દાદાગીરી કેમ?. અસરગ્રસ્તોનું કહેવું છે કે, જમીન-પાક અને મિલકતની નુકસાનીનો સર્વે કરી વળતર આપ્યાં બાદ  અમારા ખેતરમાં પ્રવેશ કરો. આ સિવાય  ગેસ પાઇપ લાઈન પસાર થવાથી અમારી જમીનની કિંમત અડધી થઈ જાય છે આ ઘટતી કિંમત અમને કોણ આપશે ?

App Store

 

ટોપિક્સ:GSTV NewsGujarati News