Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Drug addict's terror on Khambhalia-Dwarka highway: Drive recklessly and hit the divider!

VIDEO: ખંભાળિયા-દ્વારકા હાઈવે પર નશાખોરનો આતંક: બેફામ કાર ચલાવી ડિવાઈડર સાથે અથડાવી!

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવે પર નશામાં ધૂસ કાર ચાલકે બેફામ કાર હંકારી ભારે દહેશત ફેલાવી હતી. દારૂના નશામાં ચૂર કાર ચાલકે હાઈવે પર અનેક જગ્યાએ ગાડી અથડાવીને ડિવાઈડર તેમજ અન્ય વાહનોને ટક્કર મારી હતી. આ જોખમી ડ્રાઈવિંગના કારણે હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં જ નશાખોર કાર ચાલકની ધરપકડ કરી લીધી હતી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News