Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The new elevated bridge on the SG Highway in Ahmedabad was opened before the inauguration

VIDEO: અમદાવાદના એસજી હાઈવે પર નવો એલિવેટેડ બ્રિજ ઉદ્ઘઘાટન પહેલાં જ ખુલ્લો મૂકાયો

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના એસજી હાઈવે પર ઇસ્કોનથી સરખેજ અમદાવાદ ગ્રામ્ય એસપી કચેરી તરફ જતો નવો એલિવેટેડ બ્રિજ સત્તાવાર ઉદ્ઘઘાટન પહેલાં જ વાહનવ્યવહાર માટે શરૂ કરાયો છે. બ્રિજ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થતાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.... હાલમાં બ્રિજની માત્ર એક તરફની સાઈડ જ વાહનો માટે ખુલ્લી છે, જ્યારે બીજી તરફનો માર્ગ હજુ શરૂ થયો નથી. બ્રિજનું સત્તાવાર લોકાર્પણ હજુ સુધી થયું નથી. આમ ઉદ્ઘઘાટન પહેલાં જ વાહનવ્યવહાર કેવી રીતે શરૂ થયો તે અંગે પ્રશ્નો ઊભા થયા છે.

App Store