Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Continuous rain since early morning in Dang district, on both banks of Ambika and Purna rivers

VIDEO: ડાંગ જિલ્લામાં વહેલી સવારથી સતત વરસાદ, અંબિકા અને પૂર્ણા નદી બે કાંઠે

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ સતત વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.. જેના કારણે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી જેવી મહત્વની નદીઓ બે કાંઠે વહેતી થઈ. નદીઓમાં પાણીની આવક અચાનક વધી જવાથી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને નદીઓ, ધોધ અને નીચાણવાળા સંવેદનશીલ વિસ્તારોની આસપાસ ન જવા માટે વિશેષ અપીલ કરવામાં આવી છે. આ સાથે જ સ્થાનિક નાગરિકોને પણ પૂરતી સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

App Store