Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Congress's big move against BJP's 'nepotism' in Dang's Samgahan seat

VIDEO: Dangની સામગાહન બેઠક પર ભાજપના 'પરિવારવાદ' સામે કોંગ્રેસની મોટી ચાલ, હીરા રાઉતના બનેવીએ પહેર્યો કોંગી ખેસ

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ડાંગની સામગાહન બેઠક પર ભાજપના 'પરિવારવાદ' સામે કોંગ્રેસે મોટી ચાલ ચાલી છે. ભાજપના હીરાભાઈ રાઉતના બનેવી ગોપાલભાઈ બંગાળને ટિકિટ ન મળતા નારાજ થઈ 100 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. હવે આ બેઠક પર કાકી, ભત્રીજો અને બનેવી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે. માજી ધારાસભ્ય મંગળ ગાંવિતની આગેવાનીમાં થયેલા આ પક્ષપલટાથી એક જ પરિવારના સભ્યો સામસામે ચૂંટણી મેદાનમાં ઉતરતા ડાંગનું રાજકારણ ગરમાયું છે.  

App Store