Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Action taken after video of dangerous river rafting in Dang goes viral

VIDEO: ડાંગમાં જોખમી રિવરરાફ્ટિંગનો વીડિયો વાયરલ થતાં કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે નદીના ધસમસતા પ્રવાહમાં જોખમી રિવર રાફ્ટિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક સ્થાનિક યુવકો કોઈપણ સુરક્ષા સાધનો વગર નદીના પ્રવાહમાં રિવર રાફ્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ મામલે જિલ્લા પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ભારે વરસાદ અને જોખમી સ્થિતિને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નદી, તળાવ, ચેકડેમ, નાળા અને ધોધમાં ઉતરવા તેમજ જોખમી સ્થળોએ ફોટો-વિડિયો અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકાયો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News