Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : VIDEO: Strong winds blow away building in Dahod, fortunately no casualties

VIDEO: દાહોદમાં ભારે પવનથી મકાનના પતરા ઉડ્યા, સદનસીબે જાનહાનિ ટળી

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે હોસ્પિટલ સામેના રેલવે ક્વાટર્સમાં વાવાઝોડાને કારણે મકાનની ઉપરના પતરા ઉડવાની ઘટના બની હતી. તેજ પવનને લીધે એક પછી એક ચાર જેટલા પતરા ઉડીને નજીકમાં પડતા વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. 

App Store