Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Jewelers theft case solved in Dahod, three arrested

VIDEO: દાહોદમાં જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદના પડાવ વિસ્તારમાં આવેલી શિવ જ્વેલર્સની દુકાનમાં ત્રાટકેલા ચોરો સામે પોલીસે મોટી સફળતા મેળવી છે. ગણતરીના કલાકોમાં જ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં રાજુ પલાશ, નિકુંજ ડાભી અને મુકેશ પલાશનો સમાવેશ થાય છે.પોલીસે ચોરીમાં ગયેલો ચાર લાખ રૂપિયાથી વધુ કિંમતનો સો ટકા મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News