Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Relieved by the entry of the Maharaja into Dahod

VIDEO: દાહોદમાં મેઘરાજાની એન્ટ્રીથી રાહત

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સમગ્ર દાહોદ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રીથી વરસાદી માહોલ જામ્યો છે. લીમખેડાની હડફ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશીની લહેર છે. જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સારો વરસાદ વરસતા કાળઝાળ ગરમી વચ્ચે ખેડૂતોના પાકને મળ્યું નવજીવન મળ્યું છે. હવામાન વિભાગે દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News