Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Dahod APMC scramble for fertilizer: Long queues of farmers since 5 am, anger over not getting urea despite waiting for hours

VIDEO: દાહોદ APMCમાં ખાતર માટે હાહાકાર: વહેલી સવારના 5 વાગ્યાથી ખેડૂતોની લાંબી લાઈનો, કલાકોની રાહ છતાં યુરિયા ન મળતા ભારે રોષ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદ APMC ખાતે ખાતર ડેપો પર યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાતરની અછતને કારણે ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન છે. વહેલી સવારના 5 વાગ્યાથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે લાઈનમાં ઉભા રહી જાય છે. મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પણ કલાકો સુધી રાહ જોતા જોવા મળી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આખો દિવસ કતારમાં ઊભા રહેવા છતાં પૂરતું ખાતર મળતું નથી. લાંબી રાહ અને અછતના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે.

App Store