VIDEO: દાહોદમાં મોટી દુર્ઘટના: મકાન નિર્માણ દરમિયાન માલસામાન ચઢાવવાની લિફ્ટ તૂટતા બે લોકો ઈજાગ્રસ્ત થયા
સોર્સ : gstv
દાહોદના ગોદીરોડ વિસ્તારમાં મકાનના બાંધકામ સમયે ધાબુ ભરવાની કામગીરી દરમિયાન માલસામાન ત્રીજા માળે ચઢાવવા માટે વપરાતી લિફ્ટ અચાનક તૂટી પડી.... આ અકસ્માતમાં નીચે ઊભેલો લિફ્ટ પાયલોટ અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે....લિફ્ટ તૂટી પડવાને કારણે સર્જાયેલી આ અફરાતફરી વચ્ચે સ્થાનિક લોકોની મદદથી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા... ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા આ માને વધુ તપાસ હાથ ધરવામાં આવી...

