Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Waiting for a new president in Chotaudepur Municipality

VIDEO: છોટાઉદેપુર પાલિકામાં નવા પ્રમુખની રાહ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર નગરપાલિકામાં બોગસ જાતિ પ્રમાણપત્ર મામલે પ્રમુખ સસ્પેન્ડ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ઘટનાના ૨૦ દિવસ પછી પણ જિલ્લા કલેક્ટર દ્વારા નવા પ્રમુખ માટે જાહેરનામું બહાર ન પડાતાં વહીવટી કામો ખોરંભે ચડ્યા છે. ભાજપ અને સમાજવાદી પાર્ટીના હાલના સત્તા સમીકરણો વચ્ચે નવા સાથીદારો સાથે બેઠકોનો દોર શરૂ થયો છે. સ્થાનિકોની માંગ છે કે રાજકીય દાવપેચ વચ્ચે વિકાસના કામો ન અટકે અને વહેલી તકે નવા પ્રમુખની નિમણૂક થાય.

App Store