Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Video: Pregnant woman in Chhota Udaipur carried in a sling and walked 5 km to the hospital

Video: Chhota Udaipurમાં પ્રસુતા મહિલાને ઝોળીમાં ભરીને 5 કિમી ચાલી હોસ્પિટલ લઇ ગયા 

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આઝાદીના ૭૮ વર્ષ વીત્યા હોવા છતાં, આદિવાસી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ હજુ પણ વાસ્તવિકતા છે. છોટાઉદેપુર જીલ્લાના  કવાંટ તાલુકાના આંબાડુંગર માનુકલા ફળિયામાંથી કોકિલાબેન અરવિંદભાઈ ભીલ નામની પ્રસુતાને ૨૬ સપ્ટેમ્બરે સાંજે ૫ વાગ્યે પ્રસવ વેદના થતાં પરિવારજનોએ તેમને ઝોળીમાં ભરીને હાફેશ્વરથી 5 કિમી દૂર કવાંટ સરકારી દવાખાને લઈ જવું પડ્યું. કાચા રસ્તાઓને કારણે આ પ્રક્રિયા જોખમી અને કષ્ટદાયી બની.

App Store

ચૂંટણી દરમિયાન મત મેળવી  ચૂંટાયેલા નેતાઓ પછી અદૃશ્ય થઈ જાય છે. આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પાણી અને આરોગ્ય સુવિધાઓનો અભાવ જીવનને જોખમમાં મુકે છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીં ગામના લોકોને પાકા રસ્તા મળ્યા નથી.

ટોપિક્સ:Chhota UdaipurChhota Udaipur news