Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Orsang river becomes a river in without rain

VIDEO: Chhotaudepurમાં વગર વરસાદે ઓરસંગ નદી બની ગાંડીતૂર, મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદથી ધોડાપૂર

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વિરામ લીધો છે. છતાં ઓરસંગ નદી બની ગાંડીતૂર બની છે. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ જ નથી તો ઓરસંગ નદીમાં ઘોડા પૂર આવ્યું કઈ રીતે તે કૂતુહલ લોકોમાં મળી રહ્યું છે. છોટાઉદેપુરના રામપુરા પાસે ઓરસંગ નદીના ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ગત રાત્રીએ મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ વરસતા ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. વગર વરસાદે જ છોટાઉદેપુરમાં ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. 

App Store