Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : New rail connectivity gift to Chhota Udepur and Madhya Pradesh, new train from Vadodara to Madhya Pradesh launched

VIDEO: છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને મળી નવી રેલવે કનેક્ટિવિટીની ભેટ, વડોદરાથી મધ્યપ્રદેશ વચ્ચે નવી ટ્રેન શરૂ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વડોદરાથી મધ્યપ્રદેશના ટાંડા રોડ વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવા અને જોબટ-ટાંડા રોડ નવી રેલવે લાઇનનો શુભારંભ કરવામાં આવ્યો છે..જેને લઈને છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો, આ નવી ટ્રેન શરૂ થવાથી છોટાઉદેપુર, બોડેલી, છુછાપુરા તેમજ મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારો સીધા રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડાયા છે. આનાથી શિક્ષણ, રોજગાર, વેપાર અને આવન-જાવનની સુવિધા સરળ થશે. તેમજ બંને રાજ્યોના સંબંધો વધુ મજબૂત બનશે તેવી આશા છે..

App Store