Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Naswadi-Kawant State Highway closed for heavy vehicles for 7 days

VIDEO: નસવાડી-કવાંટ સ્ટેટ હાઇવે ભારે વાહનો માટે 7 દિવસ બંધ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વચ્ચે નસવાડી અને કવાંટને જોડતો સ્ટેટ હાઇવે ભારે વાહનો માટે આગામી 7 દિવસ સુધી બંધ કરી દેવાયો છે. છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા આ મહત્વના માર્ગ પર આવેલા કંડવા બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ જતાં સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

App Store