Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Chotaudepur: Chudel PHC releases guppy fishes in reservoirs to prevent mosquito-borne diseases

VIDEO: છોટાઉદેપુર : ચુડેલ PHC દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા જળાશયોમાં ગપ્પી માછલીઓ છોડાઈ

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના ચુડેલ PHC દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ડૉ. સુનંદા સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમે વિસ્તારના જળાશયોમાં મચ્છરોના પોરાનો નાશ કરતી ગપ્પી માછલીઓ મુક્ત કરી છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા અટકાવવા માટે આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી હતી.

App Store