Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : BJP in-charge Tarun Chugh begins preparations for upcoming assembly elections in Chhota Udaipur district

VIDEO: ભાજપ પ્રભારી તરુણ ચુગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણી તૈયારીઓ શરૂ કરવામાં આવી

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભાજપના નવનિયુક્ત ગુજરાત પ્રભારી તરુણ ચુગની પ્રથમ મુલાકાત અદભુત ઉત્સાહ સાથે સંપન્ન થઈ હતી. સ્વામિનારાયણ મંદિરે દર્શન અને સંતોના આશીર્વાદ મેળવ્યા બાદ, તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ ગીતાબેન રાઠવા અને પદાધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી. એક કલાક મોડા પહોંચેલા પ્રભારીએ સંગઠનને મજબૂત બનાવવા અને આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર ભાર મૂક્યો હતો. ચૂંટાયેલા નેતાઓ અને કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો હતો.

App Store