Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Allegation of irregularities in pit-filling work on Naswadi-Kwant road of Chhota-Udaipur, questioning the safety of drivers

VIDEO: છોટા-ઉદેપુરના નસવાડી-કવાંટ રોડ પર ખાડા પૂરવાની કામગીરીમાં અનિયમિતતાના આક્ષેપ, વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટા-ઉદેપુર જિલ્લાના નસવાડીથી કવાંટને જોડતા માર્ગ અને બાંધકામ વિભાગના ૩૦ કિલોમીટર લાંબા રસ્તા પર ખાડા પૂરવાની કામગીરીમાં લાલિયાવાડી ચાલતી હોવાના ગંભીર આક્ષેપ થયા છે.... કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય સામગ્રી વાપરવાને બદલે મોટા મેટલ અને માટી નાખીને ખાડા પૂરવામાં આવી રહ્યા છે, જેના કારણે વાહનોના ટાયર ફાટવા અને અકસ્માત સર્જાવાનું જોખમ વધી ગયું છે. સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે અધિકારીઓની મિલીભગતથી જ વર્ષોથી એક જ એજન્સીને કામ આપવામાં આવે છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરી મટીરીયલની ગુણવત્તાની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે....

App Store