Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : AAP grabbed everyone's attention by winning the Baglia Taluka Panchayat seat in Naswadi.

VIDEO: નસવાડીની બગલીયા તાલુકા પંચાયત બેઠક પર AAPએ ભવ્ય જીત મેળવી સૌનું ધ્યાન ખેંચ્યું

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુરના નસવાડી તાલુકાની બગલીયા તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીએ વિજય હાંસલ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ બેઠક પરથી આપના ઉમેદવાર ભીલ સવિતાબેન રતનસીંગે પોતાના હરીફને ૧૪૪૧ મતોની જંગી સરસાઈથી પરાજય આપીને ભવ્ય જીત નોંધાવી છે. સ્થાનિક સ્તરે પરિવર્તનના મૂડ સાથે મતદારોએ સવિતાબેન પર અતૂટ વિશ્વાસ મૂકતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

App Store