Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : VIDEO: Mural bank account of cyber fraud exposed in Ukharla village of Bhavnagar

VIDEO: ભાવનગરના ઉખરલા ગામે સાયબર ફ્રોડના મ્યુરલ બેંક એકાઉન્ટનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના ઉખરલા ગામે સાયબર ફ્રોડના મ્યુલ બેંક એકાઉન્ટનો પર્દાફાશ થયો છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ સાયબર ફ્રોડ મ્યુલ એકાઉન્ટ કેસ નોંધાયાનું સામે આવ્યું છે.

App Store

ભાવનગર સાયબર ક્રાઈમ સેલની જાણના આધારે બુધેલ SBI બેંક બ્રાન્ચમાં આવેલા એક એકાઉન્ટની તપાસ હાથ ધરતા “ચામુંડા ફાઈનાન્સ” નામે ચાલતા આ એકાઉન્ટમાં દેશના વિવિધ રાજ્યોમાંથી સંકલન પોર્ટલ પર નોંધાયેલા કુલ 11 સાયબર ફ્રોડ કેસના રૂપિયા કુલ રૂપિયા 7.97 લાખ જમા થયા હતા. આ રકમ ચેક મારફતે વારંવાર ઉપાડી સગેવગે કરાઈ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ઉખરલા ગામના ખાતાધારક નરેન્દ્રસિંહ પંચાણજી ગોહિલને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.