Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : The 131st Dhaja was worshipped by the royal family for the Koliyak Mela on the day of Bhadarvi Amas.

VIDEO: ભાદરવી અમાસના દિવસે કોળીયાકના મેળા માટે રાજવી પરિવાર દ્વારા 131મી ધજા નું પૂજન કરવામાં આવ્યું

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગર નજીકના કોળીયાક ખાતે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો ભવ્ય મેળો ભરાતો હોય છે..તે પૂર્વે વહેલી સવારે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરાયેલી ધજા નિષ્કલંક મહાદેવને ચઢાવવામાં આવે છે અને ત્યારબાદ શ્રદ્ધાળુઓને દર્શન માટે ત્યાં જવા દેવામાં આવે છે. જેને લઈને આજે નીલમબાગ પેલેસ ખાતે રાજવી પરિવાર દ્વારા સરવૈયા કુટુંબ દ્વારા લાવવામાં આવેલી ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું.

App Store