Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Fatal accident between truck and two-wheeler near Karjala

VIDEO: Bhavnagar / જેસરના કરજાળા પાસે ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત; સાસુ-જમાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરજાળા ગામ નજીક ટુ-વ્હીલર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સાસુ બાજુબેન બારૈયા અને જમાઈ શૈલેષભાઈ બારૈયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પીડિતને સારવાર માટે ખુટવડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

App Store