Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Building collapses behind Chavdigate police post

VIDEO/ Bhavnagar: ચાવડીગેટ પોલીસ ચોકી પાછળ મકાન ધરાશાયી, એક મહિલા ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં પોલીસ ચોકીના પાછળના ભાગે આવેલ એક રહેણાંક મકાનનો કેટલોક ભાગ અચાનક ધરાશાઈ થયો હતો. ઘટનાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને એક મહિલાને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શહેરમાં અનેક જર્જરિત મકાનો હજુ પણ જોખમી સ્થિતિમાં છે, છતાં મહાનગરપાલિકા માત્ર નોટિસ આપીને કાર્યવાહી પૂર્ણ કરે છે. આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કાગળ પર નહીં પરંતુ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તંત્રની કામગીરી પર હવે પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.

App Store