Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Controversy even before the new SP office opens

VIDEO: Bhavnagar / નવી SP કચેરી શરૂ થાય તે પહેલાં જ વિવાદ; રૂ. 3.22 કરોડની ગેરરીતિના આક્ષેપ સાથે કલાર્કની બદલી!

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભાવનગરમાં નવી પોલીસ સુપ્રિટેન્ડેન્ટની કચેરીના નિર્માણમાં 3 કરોડ 22 લાખ રૂપિયાના ખર્ચમાં મોટી ગેરરીતિનો આક્ષેપ સામે આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખીને કેટલાક કર્મચારીઓએ ગેરરીતિ આચરી હોવાનું બહાર આવતાં ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે હેડક્વાર્ટરના ક્લાર્ક ધર્મેન્દ્રસિંહની તાત્કાલિક મહુવા બદલી કરવામાં આવી છે. કરોડોના ખર્ચે બનેલી નવી SP કચેરી શરૂ થાય તે પહેલાં જ વિવાદમાં સપડાઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓનું મૌન અનેક સવાલો ઊભા કરી રહ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

App Store