Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : 5 Bangladeshi women arrested near Chitra Marketing Yard

VIDEO: Bhavnagar / ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસેથી 5 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભાવનગર શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ વિસ્તાર નજીક SOG ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પાંચ બાંગ્લાદેશી મહિલાઓ મળી આવતા પોલીસે તેમને અટકાયત કરી હતી. તપાસ દરમિયાન મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે અને તેમણે પોતે બાંગ્લાદેશી હોવાની કબૂલાત કરી છે. ઝડપાયેલી મહિલાઓમાં પાખી, રીમા અખ્તર, ઉર્ફે લીલી, બેગમ ખુશરુબા અને સબીના ખાતુનનો સમાવેશ થાય છે. હાલ ભાવનગર પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે કે આમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં.

App Store