Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Bhavnagar: Two men arrested for robbing a labourer of Rs 2,350 near Balol Jakatnaka

VIDEO: ભાવનગર: આખલોલ જકાતનાકા પાસે મજૂર યુવક પર હુમલો કરી ૨,૩૫૦ રૂપિયા લૂંટનાર બે શખસો ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરના આખલોલ જકાતનાકા પાસે મામા દેવના ઓટલે બેઠેલા મજૂર યુવક નિલેશ મનોહરી અને તેના મિત્રને લાલ કલરની કારમાં આવેલા બે શખસોએ અટકાવ્યા હતા. આરોપી નાનુ ચુડાસમાએ હું અહીંનો ડોન છું કહીને કોલર પકડી ધોલધપાટ કરી હતી અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન આરોપીઓએ ફરિયાદીના ખિસ્સામાંથી ૨ હજાર ૩૫૦ રૂપિયા રોકડા પણ લૂંટી લીધા હતા....આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને મુખ્ય આરોપી નાનુ ચુડાસમા અને સરફરાજભાઈ ઉમેશભાઈ કરદરીયાની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

App Store