Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Bhavnagar: Ragging, beating and suspicion of an act against Srishti with a Class-9 student at Madhav Boys Hostel

VIDEO: ભાવનગર: માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ, મારપીટ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની શંકા

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગની ગંભીર ઘટના સામે આવી છે. ધોરણ-12ના ચાર વિદ્યાર્થીઓ અને બે રેક્ટરે બાળકના શારીરિક અને માનસિક શોષણ કરી પરાણે સિગારેટ પીવડાવી માર માર્યો હોવાનો આક્ષેપ છે. ત્રાસથી ડરેલો માસૂમ બાળક ડાયપર પહેરીને સુવા મજબૂર બન્યો હતો. પીડિતના પિતાએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની શંકા વ્યક્ત કરી નિલમબાગ પોલીસ મથકે કડક કાર્યવાહીની માંગ કરી છે.

App Store