Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Bhavnagar: LCB's major action, 20% compensation fraud scheme involving Rs. 35.94 lakhs recovered

VIDEO: ભાવનગર: એલસીબીની મોટી કાર્યવાહી, ૨૦% વળતરની છેતરપિંડી સ્કીમમાં રૂ. ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભાવનગરના ફરિયાદકા ગામમાં ૨૦% વળતરની લોભામણી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર આરોપી સંજય અને યોગેશ ધામેચા પાસેથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) રિમાન્ડ દરમિયાન રૂ. ૨૦ લાખ રોકડા, સોનાના દાગીના અને ૨ વાહનો મળી કુલ રૂ. ૩૫,૯૪,૫૦૦ નો મુદ્દામાલ રિકવર કર્યો છે…આ ચકચારી કેસમાં અત્યાર સુધીમાં ૧૦૩ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે, જેમાં કુલ રૂ. ૬.૧૯ કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. ભાવનગર પોલીસે આ સ્કીમનો ભોગ બનેલા તમામ રોકાણકારોને પુરાવા સાથે તાત્કાલિક LCB કચેરીનો સંપર્ક કરવા અપીલ કરી છે.

App Store