Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : AAP MLA Italia lashes out at govt for 'bags riots have spread to bottles'

VIDEO: 'કોથળીઓમાંથી લઠ્ઠાકાંડ વિકાસ કરી બોટલ સુધી પહોંચી ગયો', AAP ધારાસભ્ય ઇટાલિયાએ સરકારને આડે હાથ લીધી

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરમાં નકલી દારૂ કાંડને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સર.ટી. હોસ્પિટલમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી. સરકાર પર આકરા પ્રહારો કરતા ઇટાલીયાએ આક્ષેપ કર્યો કે બે-ત્રણ વર્ષ પહેલાં કોથળીમાં લઠ્ઠાકાંડ થયો હતો, હવે બોટલમાં થઈ રહ્યો છે અને સરકારના વિકાસના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે રોયલ સ્ટેગની બોટલમાં ઝેરી કેમિકલવાળો દારૂનું વેચાણ અને ઉત્પાદન થઈ રહ્યું છે. ઇટાલીયાએ સરકાર પાસે લોકોને બચાવવા માટે દવા નથી, પરંતુ મારવા માટેનું કેમિકલ છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. સાથે જ દર વર્ષે લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકો જીવ ગુમાવતા હોવાનો ઉલ્લેખ કરી લોકોને જાગૃત રહેવાની અપીલ કરી હતી.

App Store