Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO: Municipal administration comes into action ahead of monsoon in Bharuch city

VIDEO: ભરૂચ શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. શહેરમાં 27થી વધુ કાંસોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ પાલિકાએ આશરે 40 જેટલી જર્જરીત અને જોખમી મિલકતોના માલિકોને નોટિસ ફટકારી ઇમારતો ઉતારવા અથવા તાત્કાલિક રીપેરીંગ કરવા તાકીદ કરી છે. પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું કે લોકોની સુરક્ષા ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ પાલિકાએ 9 જેટલી જોખમી ઇમારતો ઉતારી પાડી હતી. ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકા દ્વારા પૂર્વ તૈયારીઓ તેજ કરવામાં આવી છે.

App Store