Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Long queues for fertilizer in Bharuch's Jambusar, director of agriculture claims to have supplied 150 metric tonnes of fertilizer

VIDEO: ભરૂચના જંબુસરમાં ખાતર માટે લાંબી લાઈન લાગી, ખેતી નિયામકે 150 મેટ્રિક ટન ખાતર સપ્લાય કરાયેં હોવાનો દાવો કર્યો

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચના જંબુસરમાં ખાતર માટે લાંબી કતાર લાગી... ખાતર ન મળતું હોવાના આક્ષેપ ખેડૂતોનો છે. જે મુદ્દે નાયબ ખેતી નિયામકે જણાવ્યું કે ઑગસ્ટ મહિનામાં અત્યાર સુધી 150 મેટ્રિક ટન ખાતરનો સપ્લાય કરાયો છે. પૂરતા જથ્થાના સપ્લાય છતાં સમસ્યા સર્જાઈ હતી. આશરે ૧૦૦ ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા છે. સ્પેશિયલ કેસમાં અલગ અલગ કંપનીઓ દ્વારા જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. મોડી રાત સુધી ખેડૂતોને ખાતર મળી રહેશે.

App Store