Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Water inundation in communities of western Bharuch area, demand for permanent solution

VIDEO: ભરૂચના પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં જળબંબાકાર, કાયમી ઉકેલની માંગ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૌશર પાર્ક, અલીફ પાર્ક, સહારા પાર્ક અને ખ્વાજા ટાઉનશીપ સહિત 7 થી 8 સોસાયટીઓમાં ભારે પાણી ભરાવાના કારણે મુખ્ય માર્ગો સહિત સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે અને વહીવટી તંત્ર પાસે પાણીની આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે.

App Store