Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : All preparations for the 29th Navratri Festival at ONGC Colony in Ankleshwar complete with final form

VIDEO: અંકલેશ્વરની ઓએનજીસી કોલોનીમાં ૨૯મા નવરાત્રી મહોત્સવની તમામ તૈયારીઓ આખરી ઓપ સાથે પૂર્ણ

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંકલેશ્વરની ઓએનજીસી કોલોનીમાં હેલિપેડ ગ્રાઉન્ડમાં ઓએનજીસી એસેટ અંકલેશ્વર અને ઓએનજીસી ગરબા કમિટી દ્વારા ૨૯મા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની તમામ તૈયારીઓ હવે આખરી ઓપ સાથે પૂર્ણ થઈ ગઈ છે. ખેલૈયાઓ સુરક્ષિત વાતાવરણમાં મન મૂકીને ગરબે ઝૂમી શકે તે માટે ગ્રાઉન્ડને સીસીટીવી કેમેરા, વિશાળ પાર્કિંગ અને મેડિકલ ટીમ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.....આ મહોત્સવમાં ભરૂચના જાણીતા ઝંકાર વૃંદના સથવારે પરંપરાગત ગરબા અને આધુનિક સંગીતનો અદ્ભુત સંગમ જોવા મળશે. આગામી નવ દિવસ સુધી હેલિપેડ ગ્રાઉન્ડ ભક્તિ અને આરાધનાના રંગે રંગાશે. આયોજકો દ્વારા ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

App Store