Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : A Grand Tricolor Yatra was held in Bharuch's Walia with the slogan 'One Country, One Flag, One Pride'.

VIDEO: ભરૂચના વાલિયામાં 'એક દેશ, એક ધ્વજ, એક ગૌરવ'ના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ જિલ્લામાં ઠેરઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ વાલિયા વહીવટી તંત્ર અને ભાજપ  દ્વારા એક દેશ, એક ધ્વજ, એક ગૌરવ'ના સૂત્ર સાથે  ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.તિરંગા યાત્રામાં વહીવટી તંત્રના અધિકારીઓ ,કર્મચારી ,ભાજપના આગેવાનો તથા   શાળાઓના વિદ્યાર્થીઓ અને ,ગ્રામજનો જોડાયા હતા. તિરંગા યાત્રા શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતેથી નીકળી ગામના મુખ્ય માર્ગો ઉપર થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી.આ તિરંગા યાત્રામાં દેશભક્તિના નારા સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશો ફેલાવ્યો હતો. દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય’ના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠતા .રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો

App Store