Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Unique devotion of health workers in Ambaji

VIDEO: અંબાજીમાં આરોગ્ય કર્મીઓની અનોખી ભક્તિ

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે ભક્તિ સાથે સેવાનો પણ સંગમ જોવા મળ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માં અંબાને ચડાવવાની ધજા લઈને અંબાજી મંદિરે પહોંચ્યા હતા. આરોગ્ય કર્મીઓએ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને સૌનું આરોગ્ય જળવાઈ રહે તેવી માં અંબાને પ્રાર્થના કરી હતી. ભક્તિભાવ સાથે ગરબે ઝૂમી માતાજીની આરાધના કર્યા બાદ મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આરોગ્યની સેવા સાથે જોડાયેલા કર્મચારીઓની આ અનોખી ભક્તિએ ભાદરવી પૂનમના અંતિમ દિવસે અંબાજીના ભક્તિમય માહોલમાં વધુ રંગ પૂર્યો હતો.

App Store