Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : The old Diwali of Ankleshwar brought together 120 members of the Sangh for 25 years.

VIDEO: અંકલેશ્વરના જૂના દીવાથી 120 સભ્યો સાથે 25 વર્ષથી આવતો સંઘ અંબાજી પહોંચ્યો.

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળાનો ઉત્સાહ છે..ત્યારે આ ભક્તિમય વાતાવરણ વચ્ચે અંકલેશ્વરના જૂના દીવા વિસ્તારથી નીકળેલો ભક્તોનો સંઘ માતાજીના દર્શનાર્થે અંબાજી પહોંચ્યો. વિશેષ વાત એ છે કે આ સંઘ છેલ્લા 25 વર્ષથી દર વર્ષે નિયમિતપણે અંબાજી આવે છે. આ વર્ષે પણ સંઘમાં 120 જેટલા સભ્યો અતૂટ શ્રદ્ધા સાથે જોડાયા છે. માતાજી પ્રત્યેની અપાર આસ્થાના કારણે આટલું લાંબુ અંતર હોવા છતાં સંઘમાં કોઈપણ ભક્તને જરા પણ થાક લાગતો નથી. આ ઉપરાંત, શાળામાં ભણતા નાના બાળકો પણ ઉત્સાહભેર સંઘમાં જોડાઈને અંબાજી દર્શને આવી રહ્યા છે.

App Store