Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : The first general meeting of Banaskantha District Panchayat concluded

VIDEO : Banaskantha જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક સંપન્ન, નવા પદાધિકારીઓની થઈ વરણી

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંપન્ન થઈ હતી. આ બેઠકમાં વસંતભાઈ પુરોહિતની જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અને બબીબેન ચૌધરીની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યા વહીવટી અધિકારીઓએ તમામ નવા પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રક્રિયા દરમિયાન ચૂંટાયેલા સભ્યોએ હાથ ઊંચા કરીને નવા હોદ્દેદારોને સમર્થન આપ્યું હતું. 

App Store