Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Petrol and diesel shortage at pumps in Palanpur, Deesa and Dhanera, motorists worried

VIDEO: Banaskanthaમાં ઈંધણ સંકટ; પાલનપુર, ડીસા અને ધાનેરાના પંપો પર પેટ્રોલ-ડીઝલ ખૂટ્યા, વાહનચાલકો પરેશાન

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે હાલાકી જેવી સ્થિતિ સર્જાઈ છે. પાલનપુર, ડીસા અને ધાનેરાના અનેક પેટ્રોલ પંપ પર ઈંધણ ખૂટી જતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. 24 કલાક વેચાણ ચાલુના બોર્ડ લાગેલા હોવા છતાં અનેક પંપ પર ઈંધણ ઉપલબ્ધ ન હોવાને કારણે વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. કેટલાક લોકો તો વાહનો પંપ પર જ મૂકી પરત ફરી ગયા હતા. લોકો દ્વારા ઈંધણ ઉપલબ્ધ ન હોય તો સ્પષ્ટ સૂચના બોર્ડ લગાવવાની માંગ ઉઠી છે. ઈંધણ સંકટના કારણે પરિવહન અને રોજિંદા જીવન પર અસર પડી રહી છે.

App Store